શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવન

વર્ષે 1905 1908થી દરમ્યાન સમાજના ધર્મપ્રેમી દયાળુ સ્વ. શ્રી ત્રિભોવનદાસ પ્રાગજી પારેખે જ્ઞાતિના ત્રણ-ચાર લાયક વિદ્યાર્થીઓને પોતાને ઘર જમવા-રહેવાની સગવડ કરી આ દિશામા એક પગલું ભરી આ સેવાયજ્ઞનો શુભારંભ કર્યો.સમાજ-જ્ઞાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તાતી જરૂરિયાત ને લક્ષ્યમાં રાખી એમને એક બોર્ડીંગ સ્થાપવાની ઈચ્છા થઇ અને તે માટે એ સમયમાં શ્રી હકમચંદભાઈ દોશીને વિનંતી કરી અને એક મકાન વગર ભાડે મેળવ્યું.

Event Gallery